તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુનિયામાં સૌથી જાડી બનવા આ રીતે ખાય છે છોકરી,બૉયફ્રેન્ડ કરે છે મદદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: ટેક્સાસમાં રહેતી 27 વર્ષની મોનિલા રિલે દુનિયાની સૌથી સ્થૂળ યુવતી બનવા ઇચ્છે છે. પોતાની આ ઈચ્છા પૂરી કરવા તે રોજની 8000 કેલેરી લે છે. તેનું વજન અત્યારે 317 કિલો છે, જેને વધારીને તે 453 કિલો સુધી વધારવા માગે છે. નવાઈની વાત તો એ છે કે આ ટાર્ગેટ પૂરો કરવામાં તેનો બૉયફ્રેન્ડ જ તેને મદદ કરે છે. મોનિકા હાલ ઓનલાઈન મૉડેલિંગ કરે છે.
પાઈપથી પીવડાવે છે મિલ્કશેક
મોનિકાના 25 વર્ષને બૉયફ્રેન્ડ સિડ રિલે આખો દિવસ એના માટે રાંધ્યા કરે છે. તે મોનિકા માટે ફેટી ફૂડ બનાવવાની સાથે ડબલ ક્રિમવાળુ મિલ્ક શેક પણ બનાવે છે. એટલું જ નહીં તો સિડ મોનિકાને પાઈપથી શેક પીવડાવે છે. આ શેક તેને ત્યાં સુધી પીવડાવે છે જ્યાં સુધી એનું પેટ 91 ઇંચ ફુલી ના જાય.
આગળની સ્લાઈડમાં જુઓ મોનિકાના બીજા ફોટોઝ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો