4 દિવસમાં જ 2 કરોડ 25 લાખ લોકોએ જોયો પ્રેગનન્ટ લેડીનો આવો ડાન્સ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Related Placeholder
અજબ-ગજબ ડેસ્ક : 8 માસની પ્રેગ્નેનન્ટ મહિલા અને તેની દીકરીના ડાન્સનો આ વીડિયો આ દિવસો સોશિયલ સાઈટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. માત્ર ચાર જ દિવસમાં જ 2 કરોડ 25 લાખ લોકોએ જોયો છે. આ વીડિયોમાં નિક્કી ટેલર નામની મહિલા પોતાની દિકરી સાથે ડાન્સ કરતી દેખાય છે. તેમણે આ વીડિયો સોશિયલ સાઈટ પર અપલોડ કર્યો છે. નિક્કી અમેરિકન પ્રાંત ઇલિનોઈસના કાર્બન ડેલ સિટીમાં રહે છે.
નિક્કીનું કહેવું છે કે તે આ વીડિયો પોતાના ફિઆન્સને મોકલવા માગતી હતી. એ વખતે તે ઓફિસમાં ગયા હતા. જો કે શૂટ કર્યા પછી તેનો વિચાર બદલાઈ ગયો અને તેણે આ વીડિયો ફેસબુક પર અપલોડ કરી દીધો. જોત જોતામાં તો આ વીડિયો વાયરલ થઈ ગયો છે અને લગભગ 6 લાખ લોકોએ શેર કર્યો. જણાવી દઈએ કે 3 મિનિટના આ વીડિયોમાં નિક્કી અને તેની 6 વર્ષની દિકરી જૈલિને રેપર સાઈલેન્ટોના 'વૉચ મી' પર ડાન્સ કર્યો

આગળની સ્લાઈડમાં જોઈએ તેમના બાજી કેટલાક ફોટો...