કમરિયા લચકે રે, બાબુ જરા બચકે રે, આ કોઈ ફોટોશૉપની કમાલ નથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીસકી બીવી મોટી ઉસકા ભી બડા નામ હૈ.. મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ હૈ.. હા હા હા. જી હાં, મહિલાઓની સુંદરતા તેના આકર્ષક શરીર અને નાજુક-નમણી કમરને લઈને ઓળખાય છે, પણ જ્યારે નાજુક-નમણી કમર કદાવર કમર બની જાય ત્યારે ખરેખર આ જ કમર ભારે પડી જાય છે.

આવું જ કઇંક બન્યું છે લૉસ એન્જલિસમાં રહેતી મિકેલ સાથે. જ્યારે પણ તેઓ બહાર નીકળે છે, લોકોનું ધ્યાન સીધું તેમની કમર ઉપર જ જાય છે. જો તમે એવું માનતા હો કે મિકેલને પોતાની કમરની આ સાઇઝ ઉપર પછતાવો થતો હશે, તો જનાબ તમારો વિચાર બદલી નાખો, કેમ કે આ કમર ઉપર તો મિકેલ ફિદા છે. આવો તેમના જીવન ઉપર એક નજર કરીએ આગળ તસવીરમાં..