AMAZING: મળો, આ બની ગઈ દુનિયાની સૌથી નાની વયની કરોડપતિ યુવતી!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેલેફોર્નિયાના બાલ્ડવિન પાર્કમાં 'ઈન-એન-આઉટ' ફૂડ ચેનની 30 વર્ષીય પ્રેસિડેન્ટ લિન્સી ટોરેસ દુનિયાની સૌથી યુવા અબજોપતિ મહિલા ઉદ્યોગસાહસિકોની શ્રેણીમાં સામેલ થઈ ગઈ છે.

તેનું કારણ છે તેમની રેસ્ટોરાંના કર્મચારી હસતાં-હસતાં ગ્રાહકોને પૂછે છે કે શું તેમને હૈમબર્ગર પસંદ છે? આ સેવાઓએ ઈન-એન-આઉટનું મોટું અને મજબૂત ફેન લિસ્ટ ઊભું કર્યું છે.

જોકે, લિન્સી પાસે કૉલેજની કોઈ ડિગ્રી નથી, પણ તેમને ફૉર્મલ મેનેજમેન્ટની ટ્રેનિંગ લીધી છે. આગળ સ્લાઇડમાં જોઈએ દુનિયાની સૌથી નાની વયે કરોડપતિ યુવા બનવાની તેમની કહાણી.