તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Video: રબર જેવા શરીરનો જુઓ કમાલ, સૂટકેસમાં સમાઈને કરે છે પ્રવાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ- ગજબ ડેસ્ક:29 વર્ષની લીલાની ફ્રેન્કો કાર્ટુનિસ્ટ છે. પરંતુ તે પોતાના કામ કરતાં વધારે પોતાના લચીલા શરીર માટે જાણીતી છે. તે પોતાના શરીરને એ રીતે ફોલ્ડ કરીને આરામથી સૂટકેસમાં સમાઈ શકે છે. એટલું જ નહીં પગથી ખાવુ, નેલ પેઇન્ટ કરવા, સ્મોકિંગ અને બ્રશ કરવા જેવા કામ પણ ઇઝિલી કરે છે.

પોતાની આ ક્ષમતાને લીધે બ્રિટન ગૉટ ટેલેન્ટની સેમી ફાઇનલ સુધી પણ પહોંચી ગઈ હતી. તે ખાવા પીવામાં કોઈ પરેજી નથી પાળતી, ભરપૂર બટર ખાય છે. લિનોની ફ્રેન્કોનું નામ ગિનીઝ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં પણ શામેલ છે.

તેન લાઈફસ્ટાઈલના ફોટોઝ જઓ આગળની સ્લાઈડમાં...