Strange: ધાબળાંમાં મોઢું છૂપાવીને શું કરવા જઈ રહ્યાં છે આ પુરુષો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ આફ્રિકામાં ખોસા સમુદાયના યુવકોના 'ખતના'(સુન્નતની વિધિ) માટે સામૂહિક આયોજન કરવામાં આવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા પણ આ જ સમૂદાયમાંથી આવે છે.

ઈસ્ટર્ન કેપ રાજ્યામાં નેલ્સન મંડેલાનાં ગામ કુનુ પાસે પણ સામૂહિક ખતનાનું આવું આયોજન થાય છે. તેમાં જોડાવા માયે યુવકો ધાબળા ઓઠી અને ચહેરા પર એક ખાસ પ્રકારનું લેપ લગાડીને જાય છે. આ સમુહ આયોજનની વિસ્તૃત માહિતી આગળની તસવીરોમાં જાણીએ..