આવી વિચિત્ર રીતે નહાતા પહેલા ક્યારેય કોઈને નહીં જોયા હોય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉનાળા સમયમાં તરસ છિપાવવા ઘણી વખત લોકોને પેપ્સી જેવા ઠંડા પીણાં પીતા જોયા હશે. કે પછી ઠંડુ પસંદ કરતા મહેમાનોને પણ આ ઠંડા પીણા પરોસવામાં આવે છે. આ ઠંડા પીણાંની દીવાનગી યૂથમાં સમજી શકાય છે અને તેમનામાં આ પ્રકારનાં ઠંડા પીણા પીવાનો ક્રેઝ પણ ખાસ્સો છે.

પણ એક મહાશયે તો કાયદેસર પેપ્સીનાં કેન્સને બાથ ટબમાં ઠાલવી દઈને પેપ્સીમાં સ્નાન કરી નાખ્યું છે. પણ આવું તેણે શા માટે કર્યું છે અને કોણ છે આ મહાશય, ક્યાના છે, જાણીએ તેમની જનમ કુંડળી આગળની સ્લાઇડમાં..