રિઅલ લાઇફમાં ડૉગ બનીને રહે છે આ વ્યક્તિ, જીવે છે આવી Life

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ આ છે મિસ્ટર પપી. જો તમે એમ સમજી રહ્યા છો કે તેઓ ફક્ત કોશ્ચ્યૂમ પહેરીને એક રોલ કરી રહ્યા છે તો તમે રોકાઇ જાવ. અહીં હકીકત અલગ છે. 

 

અમે આપને જણાવી દઇએ કે ટૉમ રિઅલ લાઇફમાં ડૉગની જેમ રહે છે. હાલમાં તે પોતાની એક્સ ગર્લફ્રેન્ડના ઘરે જોવા મળ્યા હતા. તે કૂતરાંની જેમ જમીન પર બેસીને બાઉલમાંથી ખાવાનું ખાય છે અને ચાર પગથી ચાલે છે. આ કારણે બન્યો ડૉગ...

 

- હાલમાં જ એક ટીવી શોમાં ટૉમ અને તેમની એક્સ ગર્લફ્રેન્ડનો ઇન્ટવ્યૂ થયો. અહીં પણ ટૉમ શો સમયે ડોગની જેમ જમીન પર બેઠા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે વર્ષોથી આ રીતે કેમ જીવી રહ્યા છે તો તેઓએ કહ્યું કે જિંદગીની ભાગદોડ અને ટેન્શનથી બચવા માટે તેઓએ પહેલાં આ ટ્રિક અપનાવી હતી.

- થોડા સમય સુધી ડૉગ બનીને તેઓ ફ્રેશ ફીલ કરી રહ્યા હતા, પણ એક સમય એવો આવ્યો કે જ્યારે તેઓએ આખી જિંદગી આ રીતે વીતાવવાનું નક્કી કરી લીધું.

 

આ કારણે થયું હતું બ્રેકઅપ
ટૉમની ગર્લફ્રેન્ડ રેચલને શરૂઆતમાં તેમની આ આદત સારી લાગી. પણ થોડા જ સમયમાં તે તેનાથી હેરાન થવા લાગી. ટૉમે હ્યૂમન પપ નામની એક કમ્યુનિટી બનાવી છે અને તેની સાથે અન્ય લોકો પણ જોડાયા છે. જે તેને સ્ટ્રેસ બસ્ટરના રૂપમાં જુએ છે. રેચલે તેનાથી હેરાન થઇને તેમની સાથે બ્રેકઅપ કરી લીધું. 

 

પછી GAY બની ગયો ટૉમ
રેચલથી બ્રેકઅપ થયા બાદ ટૉમના એક GAY સાથે રિલેશન બંધાયા અને તેઓ તેમની સાથે જ રહેવા લાગ્યા. પણ એક દિવસ ટૉમની એક્સે તેમને ટીવી પર જોયા અને તેમની ડોક્યૂમેન્ટ્રી પણ જોઇ ત્યારબાદ તેઓએ હ્યૂમન પપ્સ કમ્યુનિટીની વધતી પોપ્યુલરિટી વિશે જાણ્યું.

- આ જાણ્યા બાદ રેચલ ઇમોશનલ થઇ અને તેને અહેસાસ થયો કે તેઓએ ટૉમની સાથે ખોટું કર્યું છે. રેચલ ફરી ટૉમને મળી અને તેની માફી પણ માંગી. ત્યારબાદ ટૉમ રેચલની સાથે ડૉગ બનીને તેમના ઘરે જ રહે છે. 

 

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ કેવી લાઇફ જીવે છે ટૉમ...

અન્ય સમાચારો પણ છે...