બહાદુરી બતાવવા સિંહોના પાંજરામાં કુદ્યો આ શખ્સ, પછી જે થયું તે રૂંવાડા ઉભા કરી દેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબઃ કોઈ મુર્ખ જ હશે જે કારણ વગર સિંહ સાથે બાથ ભીડશે. અમેરિકાનો એક 20 વર્ષનો યુવક પોતાને ભગવાનનો અવતાર માનતો હતો. પોતાને બહાદુર ગણાવવા તે કુદી ગયો સિંહોના પાંજરામાં. અને બસ તુટી પડ્યા સિંહ તેના પર..ફ્રેંક ફેરાડા નામનો આ શખ્સ પોતાની માતાના મોત બાદ માનસિક સંતુલન ગુમાવી ચુક્યો હતો. અને થોડી જ મિનિટોમાં સિંહોએ તેને ફાડી ખાધો, પોતાની મુર્ખતાને કારણે આ શખ્સને જીવ ગુમાવવો પડ્યો.
અન્ય સમાચારો પણ છે...