તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ વિચિત્ર ચહેરાની પાછળ છુપાયેલું છે ભયાનક સત્ય, દેખાય છે જાણે એલિયન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: દુનિયામાં એવા ઘણાં લોકો છે જે વિચિત્ર બીમારીથી પીડાય છે. આવા જ એક ભાઈ ચીનમાં રહે છે. ચૉન્ગકિંગના લાઓતુ ગામમાં રહેતા ભાઈનો ચહેરો એલિયન જેવો છે. આનું કારણ એક દિલધડક સચ્ચાઈ છે. 53 વર્ષના આ વ્યક્તિનું નામ જિયા યુઆનહાઈ છે.
કઇ છે બીમારી
ડૉક્ટર્સનું કહેવું છે કે આ વ્યક્તિના ફેસના ટીશ્યુ ખાસ્સા વધી ગયા હોવાનું કારણ ફેશિયલ હાઈપરપ્લેસિયા છે. કહેવાય છે કે આ મેડિકલ ડિસઓર્ડરને લીધે ચહેરાના ટીશ્યુ વધવા લાગે છે. આ વિચિત્ર બીમારીને લીધે એના દાંત તુટી ગયા છે અને સંભળાતુ પણ નથી. તેના ભાઈ બહેનનું કહેવું છે કે પહેલા અમારી પાસે સર્જરી કરાવવાના પૈસા નહોતા પણ હવે ભેગા થઈ ગયા છે. એટલે અમે એની સર્જરી કરાવી લઈશું.
આગળની સ્લાઈડમાં જુઓ બીજા ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...