તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોની કબર ખોદીને કમાય છે 25 લાખ રૂપિયા, આ કારણે મળ્યો અવોર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કબર ખોદતા માર્ટિન. - Divya Bhaskar
કબર ખોદતા માર્ટિન.

અજબ ગજબ ડેસ્કઃ બ્રિટેનમાં મૃત લોકો માટે કબર ખોદનારા માર્ટિન હાઉસ હાલમાં ચર્ચામાં છે. માર્ટિન કબર ખોદીને વાર્ષિક 25 લા રૂપિયા (25 હજાર પાઉન્ડ)કમાઇ લે છે. તમને જાણીને નવાઇ લાગશે કે માર્ટિનને હવે આ કામ માટે Death Oscarથી સમ્માનિત કરાયા છે. આ કારણે મળ્યો છે અવોર્ડ...
 
- માર્ટિનને હાલમાં જ બ્રિટેનના બેસ્ટ ગ્રેવડિગર (કબર ખોદનારા)જાહેર કરાયા છે. બ્રિટેનમાં કબ્રસ્તાનને મોનિટર કરનારી એક બોડીએ આ નિર્ણય લીધો છે. તેમના અનુસાર માર્ટિનને તેમના એન્વાયરમેન્ટ ફ્રેંડલી કામ માટે આ અવોર્ડ આપવામાં આવ્યો છે.
- તમને જણાવી દઇએ કે માર્ટિન પોતાના જ હાથથી 6-7 ફીટની કબર મશીનની જેમ ખોદી દે છે. જ્યારે ભારે મશીનોથી ખોદકામ કરવાથી આસપાસની જગ્યાને પણ નુકશાન થાય છે. 
 

દર વર્ષે મળે છે અવોર્ડ
એક ઓફિશિયલના આધારે ઇંગ્લેન્ડમાં સામાજિક કાર્ય કરનારા લોકોને આ રીતે સમ્માનિત કરાય છે, જેમાં કબર ખોદવાનું પણ સામેલ છે. દર વર્ષે આવા લોકોને સમ્માનિત કરાય છે.
 

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ કબર ખોદનારા માર્ટિનના કેટલાક અન્ય ફોટોઝ...

અન્ય સમાચારો પણ છે...