Video: થ્રેશરમાં આવી ગયો યુવક, પત્નીની સામે જ કૂરચેકૂરચા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશના ધારમાં થ્રેશરમાં એક યુવકનું મોત થઇ ગયું. યુવક રાહુલે થ્રેશર મશીનમાં ઘઉં કાઢવા માટે ખેતરમાં થ્રેશર મશીન મુકાવી હતી. મશીન ચાલુ હતું ત્યારે જ તેનો હાથ મશીનમાં ફસાઇ ગયો. અને પળવારમાં અડઘી બોડી મશીનની અંદર ફસાઈ ગઈ. જો કે ત્યાં મોજૂદ પત્નીનું ધ્યાન જતાં તે તેમને બચાવવા માટે દોડી તો તેમના માથાના ટૂકડે- ટુકડે થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં આજુબાજુના ખેડૂતો પણ  દોડીને આવ્યા અને મશીન બંધ કર્યું. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું.
અન્ય સમાચારો પણ છે...