PHOTOS: મળી ગઈ, પ્રાચીન રોમની સૌથી આધ્યાત્મિક હૈરસ્ટાઇલ!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુરાતત્વવિદોએ રોમની સૌથી પ્રાચીન હૈર સ્ટાઇલ શોધીને તેને પહેલી વખત બનાવી લીધી છે. 700 બીસીની આસપાસ રોમની સંત વેસ્ટલ વર્જિન, એક ખાસ પ્રકારની હૈર સ્ટાઇલ બનાવતી હતી.

પ્રાચીન લેખો પ્રમાણે આ હૈરસ્ટાઇલ પવિત્રતાની નિશાની ગણાતી હતી. હૈર ડ્રેસર અને પુરાતત્વવિદ જૈનેટ સ્ટીફને આર્કેલૉજિકલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ અમેરિકા સિએટલમાં જણાવ્યું કે આ હૈર સ્ટાઇલની શોધ બૉલ્ટીમોરનાં વૉલ્ટર્સ આર્ટ સંગ્રહાલયમાંથી થઈ છે.

આગળની સ્લાઇડમાં જોઈએ કઈ રીતે બનાવવામાં આવી રોમની આ સૌથી અનોખી હૈરસ્ટાઇલ..