તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુનિયાનાં આ 9 દેશોની 'દિવાળી' જોશો તો ભારતની ભૂલી જશો!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં સૌથી મોટા તહેવારોમાંથી એક તહેવાર દિવાળી હવે આવી ગઈ છે, જેની લોકોને વર્ષથી રાહ હોય છે. આ તહેવાર કુશી, પવિત્રતા અને સમૃદ્ઘિનું પ્રતિક છે. આખીદુનિયામાં દિવાળી જેવા તહેવારો અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે.

દિવાળી ભારતમાં ઉજાશ અને ઉલ્લાસનાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે, પણ તેની સાથે-સાથે એ જાણવું જરૂરી છે કે દુનિયામાં કેટલાય અન્ય દેશોમાં પણ ઉજાશ, રોશની, પ્રકાશનાં પર્વ ઉજવવામાં આવે છે.

દુનિયાનાં જુદા-જુદા નવ દેશોમાં દિવાળી જેમ ઉજવાતા 'ફેસ્ટિવલ ઑફ લાઇટ્સ'ના રસપ્રદ અને આશ્ચર્યજનક ફેક્ટ જાણવા માટે ક્લિક કરીશું આગળની સ્લાઇડ..