તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લિયોનાર્દો દ વિન્ચીની ડિઝાઇન પર 500 વર્ષ પછી બનેલો ચમત્કાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇટાલીનાં મહાન વિજ્ઞાની, આર્ટિસ્ટ અને એન્જીનિયર લિયોનાર્દો દ વિન્ચી પુનર્જાગરણ કાળનાં સૌથી પ્રખ્યાત આર્કિટેક્ટ પણ છે. તેમનાં દ્વારા બનાવાયેલા કેટલાક કન્સેપ્ટ આપણાં સમયથી ખાસ્સા આગળ છે. તેનું એક મોટું ઉદાહરણ છે ગોલ્ડન હોર્ન બ્રિજ.

વર્ષ 1501માં લિયાનાર્દોએ 240 મીટર લાંબા એક બ્રિજનો સ્કેચ બનાવ્યો હતો. તેઓ ઇસ્તામ્બુલમાં આ બ્રિજ બનાવવા માંગતા હતા, પણ તેનાં 300 વર્ષ પછી પણ બ્રિજ બનાવવાનું કન્સ્ટ્રક્શન મેથડ નહોંતી. આ તે સમયની સરકામણીએ ખાસ્સો આધુનિક કન્સેપ્ટ હતો.

સમાચારને આગળ વાંચવા અને ગોલ્ડન હોર્ન બ્રિજની ડિઝાઇન અને તેની તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ ક્લિક કરો..