જ્યારે મહિલાની નોર્મલ ડિલિવરી કરાવવા આવ્યો જોકર, વાયરલ થયા ફોટોઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ ગજબ ડેસ્કઃ અમેરિકામાં એક મહિલાની નોર્મલ ડિલિવરી સમયે ઓપરેશન થિએટરમાં એક જોકર આવી પહોંચ્યો. આ જોઇને મહિલા અને તેના પતિના હોંશ ઊડી ગયા. પછી નર્સે જણાવ્યું કે આ જોકર નહીં પણ ડોક્ટર છે જે ડિલિવરી કરાવશે. આ કારણે કર્યું આ બધું...
 
 
 
- મહિલાના પતિ જસ્ટિન સ્લેપે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ડોક્ટરે તેને સરપ્રાઇઝ આપવા અને ડિલિવરીને યાદગાર બનાવવા માટે કર્યું આવું. 
- ડોક્ટરે બૈટમેન ડોર્ક નાઇટ ફિલ્મના જોકર કેરેક્ટરને કોપી કર્યું. તેના કોસ્ચ્યુમને કોપી કર્યું. તેના કોસ્ચ્યૂમ અને મેકઅપના કારણે તે ફિલ્મના તે કેરેક્ટરની જેમ નજર આવી રહ્યા હતા. 
 
અનેક કલાકો સુધી બની રહ્યા જોકર
- ડોક્ટર લોકસને બ્રિટની નામની મહિલાની ડિલિવરી માટે બોલાવ્યા હતા. આ માટે તૈયાર થઇને ઓપરેશન થિએટર પહોંચ્યા. મહિલાની ડિલિવરી 4 કલાક લેટ થઇ. સતત 4 કલાક સુધી ડોક્ટર લોકસ કોસ્ચ્યૂમ પહેરીને ડિલિવરીની રાહ જોઇ રહ્યા હતા.
- મહિલાની નોર્મલ ડિલિવરી કરાવ્યા બાદ ડોક્ટરે નવજાત બાળકની સાથે ફોટોઝ ક્લિક કરાવ્યા અને સાથે બાળકના પિતાએ સોશિઅલ મીડિયા પર શૅર કર્યા, જે હવે વાયરલ થઇ રહ્યા છે. 
 
ફેસબુક લાઇવ કરવા ઇચ્છતા હતા જસ્ટિન
જસ્ટિને જણાવ્યું કે ડોક્ટર જોકરને જોઇને તેમની અને તેમની વાઇફની સ્માઇલ રોકાતી નહીં. ડિલિવરીની આ મોમેન્ટ તે ફેસબુક પર લાઇવ કરવા ઇચ્છતા હતા પણ નર્સે તેને પરમિશન આપી નહીં. તેઓએ આ ફોટોઝ ક્લિક કર્યા.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ મોમેન્ટના ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...