તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવિશ્વસનીય: વરરાજો છે '600' વર્ષનો, અને દુલ્હન 60ની પણ નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમે કોઈના લગ્નમાં જાવ અને ત્યાં તમને દુલ્હન તો સેક્સી, ખૂબસૂરત જેવી દેખાશે, પણ દૂલ્હેરાજા કાંકરા, પથ્થરનો બનેલો જોવા મળે તો આવા અનોખાં લગ્નને તમે શું કહેશો?

અમને વિશ્વાસ છે કે તમે ક્યારેય પણ આવા લગ્ન વિશે ન તો પહેલા ક્યારેય વાંચ્યું હશે કે ન તો સાંભળ્યું હશે. આ અજીબોગરીબ દુનિયામાં અમે તમને આ પ્રકારના લગ્નમાં લઈ જઈ રહ્યાં છીએ, જ્યાં 600 વર્ષો જૂનો કાંકરા-પથ્થરનો બનેલો 'દુલ્હેરાજા' અને એક ખૂબસૂરત સેક્સી, સિંગર સાથે લગ્ન કરીને તેની છાતી આજે ગદગદ ફૂલી રહી હશે..

કોણ છે આ 600 વર્ષનો વિચિત્ર દુલ્હેરાજા? અને કોણ છે આ દુલ્હન જે હજું 60 વર્ષની પણ નથી, જોઈએ અને જાણીએ આગળની તસવીરોમાં..