તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુઓ તો આકાશમાં શું ઉડી રહ્યું છે, કઇંક ગજબનું દેખાડવાની તૈયારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સર એડમન્ડ હિલેરી અને શેરપા તેનજિંગ નોર્ગેને દુનિયાનાં સૌથી ઊંચાં શિખર માઉન્ટ એવરેસ્ટ પર ફતેહ પ્રાપ્ત કર્યાને લગભગ 61 વર્ષ વીતી ચૂક્યા છે. ત્યારથી લઈને અત્યાર સુધી અહીં 5000થી વધારે લોકો પહોંચી ચૂક્યા છે. કેટલાક લોકો ત્યાંથી પેરાગ્લાઇડિંગ પણ કરી ચૂક્યા છે. પણ 39 વર્ષીય અમેરિકન નાગરિક જૉબી ઓગવેયાન ગજબનું પરાક્રમ કરી બતાડવાની તૈયારીમાં છે.

તેમણે તેમની આ તૈયારીનાં ભાગરૂપે એક પ્રદર્સન બુધવારે કૈલેફોર્નિયાનાં પેરિસ સ્થિતિ ઐર બેઝ પર કરી બતાવ્યું હતું. ઓગવેયાને એક વિંગસ્યૂટ પહેરીને હજારો ફૂટની ઊંચાઈએ ઉડી રહેલાં પ્લેનથી સફળતાપૂર્વક છલાંગ લગાવી. વાસ્તવમાં ઓગવેયાનની આ સ્કાઈ ડાઇવિંગ આગામી મે મહિને માઉન્ટ એવરેસ્ટનાં શિખર પર જમ્પ મારવાનો એક પૂર્વ અભ્યાસ છે.

મીડિયાએ ઓગવેયાનનાં આ પરાક્રમને કવર કર્યું અને તેનો વીડિયો પણ પબ્લિસ્ડ કર્યો છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 29,035 ફૂટ છે અને ઓગવેયાનનું લક્ષ્ય અહીંથી લાંબી છલાંગ લગાવવાનું છે. તેમને આશા છે કે તેઓ એવરેસ્ટનાં બેઝ કેમ્પથી 10,000 ફૂટની ડાઇવ લગાવી શકશે અને ડાઇવિંગની સ્પીડ 150 માઇલ પ્રતિ કલાક હોઈ શકે છે.

આગળની સ્લાઇડમાં જાણીશું કેવી રીતે કરવામાં આવશે આ સ્ટન્ટ અને તેના માટે કેવી-કેવી પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવાઈ છે..

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો