અજબ ગજબ ડેસ્કઃ આમ તો આઇલેન્ડને દુનિયાની સૌથી સુંદર જગ્યા ગણવામાં આવે છે જ્યાં લોકો શાંત માહોલમાં સમય પસાર કરવા આવે છે. દુનિયામાં એવા આઇલેન્ડ પણ છે જેને ખરીદનારા દરેક વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે. જાણો ક્યાં છે આ જગ્યા?
મીડિયા રિપોર્ટ અનુસાર ઇટલીનું ગૈઓલા આઇલેન્ડ એક એવી જગ્યા છે જેને ખરીદનારી વ્યક્તિનું મૃત્યુ થાય છે. પાણીથી ઘેરાયેલી આ જગ્યા એટલી સુંદર છે જેને જોઇને અહીં પર્યટકોની ભીડ રહે છે. અનેક લોકો એવા પણ છે જે આ જગ્યાની સુંદરતાથી પ્રભાવિત થયા તેઓએ તેને ખરીદવાનું નક્કી કર્યું પણ હવે કોઇ અહીંનો માલિક બનવા ઇચ્છતા હતા તેઓનું મૃત્યુ થયું છે.
1920માં સ્વિસ ઓપર હૈન્સ બ્રાઉનનું આ જગ્યાએ મૃત્યુ થયું અને તેમની પત્નીએ સમુદ્રમાં કૂદીને જીવ આપ્યો. બ્રાઉનનું બોડી એક કારપેટ પર લપેટાયેલી મળી. આ જગ્યાના અન્ય માલિકે એક મેંટલ હોસ્પિટલમાં આત્મહત્યા કરી. તેને ખરીદનારા ફિયેટ ગિયેની એંજેલીના એકમાત્ર દીકરાએ આત્માહત્યા કરી હતી. અગીં એવી અનેક ઘટનાઓને જોઇને હવે લોકો તેને ખરીદવા માટે વિચારી રહ્યા નથી. લોકો અહીં દિવસે આવે છે અને સાંજ થતાં પહેલાં પાછા ફરી જાય છે.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ ઇટલીનું સ્વર્ગ ગણાતા આ જગ્યાના ફોટોઝ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.