તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્ફેક્ટ ટાઈમે ક્લિક થયા 15 ગજબના ફોટોઝ. જોતા જ લાગે છે નવાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: સોશિયલ મીડિયામાં એવા ઘણાં ફોટો જોવા મળે છે જે આપણને પહેલી નજરે પેક લાગતા હોય. પરંતુ આપણે જે ફોટોને પોટોશોપની કમાલ સસમજતા હોઈએ તે એવા હોય તે જરૂરી નથી.. ફોટોગ્રાફરની સમજણ, ટાઈમિંગ અને યોગ્ય એંગલ ફોટોને ખાસ બનાવી દે છે. આજે આવા જ પર્ફેક્ટ ટાઈમિંગના ફોટો અહીં મુક્યાં છે.
માણસ છે કે પક્ષી
આ ફોટોને ધ્યાનથી જુઓ. પહેલી નજરમાં તો તમને ફોટોશોપની કમાલ લાગે છે. એવું જ લાગે જાણે એ એડિટિંગની મદદથી માણસના શરીર સાથે ઘુવડનું માથુ જોડી દેવામાં આવ્યું હોય. પણ હવે ફોટોને થોડા ધ્યાનથી જુઓ તો તમને ઉભેલા માણસની સામેથી ઉડતુ ઘુવડ દેખાશે. યોગ્ય ટાઈમિંગને લીધે ફોટો ખાસ બની ગયો છે.
આગળની સ્લાઈડમાં જુઓ આવા જ પર્ફેક્ટ ટાઈમિંગના એકએકથી ચઢિયાતા ફોટોઝ...