તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પેસ સાથે જોડાયેલા 15 FACTS, જે વધારશે તમારું જ્ઞાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: એ વાત તો બધા જાણે છે કે નાસા અવારનવાર એસ્ટ્રોનેટને અવકાશમાં મોકલતી હોય છે. ત્યા જનારા લોતો આઈએસએસ એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહીને સ્પેસ(અવકાશ)ના રહસ્ય આપણી સામે લાવે છે. 12 ઓક્ટોબર 1964ના રોજ પહેલીવાર એક સાથે ત્રણ એસ્ટ્રોન અવકાશમાં ગયા હતા. જો કે દુનિયાના પહેલા અવકાશયાત્રી રશિયાના યૂરી ગાગરિન હતા, જેમણે 12 એપ્રિલ 1961ના રોજ 'વોસ્તોક-1' નામના રોકેટમાં બેસીને ગયા હતા.

એના એક મહિના પછી 5 મે 1961માં અમેરિકાના એસ્ટ્રોનૉટ એડમ શેપર્ડ અંતરિક્ષમાં પહોંચવામાં સફળ રહ્યાં હતા. તેમણે જે અંતરિક્ષ યાનમાં પ્રવાસ કર્યો હતો એનું નામ ફ્રીડમ -7 હતું.  તેઓ લગભગ 15 મિનિટ સુધી અંતરિક્ષમાં રોકાયા હતા.
આજે અમે તમને અંતરિક્ષના એવા ફેક્ડટ્સ વિશે જણાવીશું જેમના વિશે તમે ભાગ્યેજ જાણતા હશો.
 
FACT 1: સ્પેસમાં નથી સંભળાતા અવાજ
સ્પેસમાં તમે કોઈની સામે ઊભા રહીને મોટેમોટેથી બૂમો પાડો તો પણ એને સંભળાશે નહીં. આમ થવાનું કારણ છે કે ત્યાં અવાજને એક જગ્યાએથી બીજે પહોંચાડવાનું કોઈ માધ્યમ નથી.
 
FACT 2: એક સ્પેસ શૂટને બનાવવામાં અંદાજે 12 મિલિયન ડૉલર એટલે કે 77 કરોડ 70 લાખ રૂપિયા ખર્ચ થાય છે.
આગળની સ્લાઈડમાં વાંચો આવા અન્ય ફેક્ટ્સ, જે તમારા જ્ઞાનમાં વધારો કરશે...

 
અન્ય સમાચારો પણ છે...