આ જગ્યાએથી જીવતો નથી આવ્યો કોઈ માણસ, આ છે બર્મુડા ટ્રાયેંગલ 7 રહસ્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: બર્મુડા ટ્રાયેંગલ વિશે પહેલા પણ ઘણું લખાઈ ચૂક્યું છે. ડેવિલ્સ ટ્રાયેંગલના નામે બદનામ આ જગ્યાએ કોઈ જવા નથી માગતુ. એટલાન્ટિક ઓશનમાં આવેલુ બર્મુડા ટ્રાયેંગલ પોતાના રહસ્યોને લીધે આખી દુનિયામાં ફેમસ છે. આજ સુધી કોઈ એરોપ્લેન્સ, જહાજ અને નાવડી બર્મુડા ટ્રાયેંગલ પરથી પસાર થયા ત્યારે કાં તો એ ગાયબ થઈ ગયા અને મળ્યાં તો એના ક્રૂ મેમ્બર્સના કોઈ સમાચાર ના મળ્યા. આજે અમે તમને બર્મુડા ટ્રાયેંગલના 7 રહસ્યો વિશે જણાવીશું.
સેંકડો લોકોનો જીવ જઈ ચૂક્યો છે...
હવે ડેન્જર ઝોનમાં શામેલ બર્મુડા ટ્રાયેંગલમાં વીતેલા 100 વર્ષોમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આંકડાઓમાં એવું તથ્ય સામે આવ્યું છે કે દરવર્ષે સરેરાશ 4 પ્લેન અને 20 સમુદ્રી જહાજો રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. નવાઈની વાત તો એ છે કે ગાયબ થયેલા જહાજ ફરી મળી જાય તો પણ એના ક્રૂ મેમ્બરનો કોઈ પત્તો નથી મળતો.
આગળની સ્લાઈડમાં જાણો બર્મુડા ટ્રાયેંગલ સાથે જોડાયેલા કેટલાક રહસ્ય...
અન્ય સમાચારો પણ છે...