તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિલિવરીની સુંદરતા બતાવતા આ Photos, કોઈ જન્મ્યું કારમાં તો કોઈ પાણીમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
અજબ-ગજબ ડેસ્ક :International Association of Professional Birth Photographersએ તાજેતરમાં જ ડિલિવરી વખતની સુંદરતા રજૂ કરતાં ફોટોઝની એક કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. આમાં પાણીથી લઇને કારમાં થતા બાળજન્મના ફોટોઝ લોકોએ મોકલાવ્યાં હતા. આજે અમે તમને એ ફોટો બતાવીશું જેમને એવોર્ડ મળ્યાં છે. 
 
હૃદયસ્પર્શી છે ફોટોઝ....
તમે તાજા જન્મેલા બાળકો તો જોયા હશે પણ ડિલીવરીની આવી સુંદરતા નહીં જોઈ હોય. આ કોમ્પિટિશન યુએસ, કેનેડાથી મેક્સિકોના ફોટોગ્રાફર્સે ભાગ લીધો હતો. ફોટોગ્રાફર Cat Fancote એ લીધેલા આ ફોટોને પણ કોમ્પિટિશનમાં એવોર્ડ મળ્યો છે. કેટે આ ફોટોનું કેપ્શન- Birth Of A Mother, એટલે કે 'એક માતાનો જન્મ' આપ્યું. જન્મની થોડી જ ક્ષણો પછી લેવાયેલા આ ફોટોએ જજિસનું દિલ જીતી લીધું. પોતાના નવજાત બાળકને હાથમાં લેતાં જ માતાનું બધુ દુ:ખ ગાયબ થઈ જતુ હોય છે. આમ એક બાળક સાથે માતાનો પણ જન્મ થતો હોય છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ ડિલિવરીની સુંદરતા બતાવતા અન્ય Photos...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો