તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ દેશોમાં ગરીબ ભારતીય બની શકે છે કરોડપતિ, 1 લાખની વેલ્યૂ કરોડોમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ ડોલરની સરખામણીએ રૂપિયાની વેલ્યૂ ઘણી ઓછી છે. એક ડોલરના બદલે ઇન્ડિયન્સને 65 રૂપિયા ખર્ચ કરવા પડે છે. પણ દુનિયામાં એવા પણ દેશ છે જ્યાં ઇન્ડિયન કરંસીની કંડીશન મજબૂત છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ દુનિયાના 7 એવા દેશો વિશે જ્યાં રૂપિયાની કિંમત વધારે છે. જાણો કયા દેશમાં કેટલી છે કિંમત...
 
વિયતનામમાં ડોંગ કરંસી ચાલે છે. આ દેશની કરંસીના આધારે 1 રૂપિયાની કિંમત 333.51 ડોંગ છે. એટલે કે 1 લાખ ભારતીય કરંસીની કિંમત 3 કરોડ 33 લાખ રૂપિયા થાય છે. તેનો અર્થ એ છે કે વિયતનામમાં લખપતિ ઇન્ડિયન્સ સરળતાથી કરોડપતિ બની શકે છે. વિયતનામ દુનિયામાં પોતાના બીચ, આઇલેન્ડ માટે જાણીતું છે. તેની ભાષા તેની ખાસિયત છે. આ ભાષાને 6 અલગ રીતે બોલી શકાય છે અને દરેકનો ટોન પણ અલગ હોય છે.
 

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો દુનિયાના એવા દેશ વિશે જ્યાં રૂપિયાની કિંમત છે વધારે...

અન્ય સમાચારો પણ છે...