તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્નીના સ્વપ્નને પૂરું કરવા પતિએ ખર્ચ્યા 200 કરોડ રૂપિયા, ફોટોમાં જુઓ Life

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક : દુનિયાભરમાં એવા ઘણા અરબોપતિ લોકો છે જે ફેમિલીના શોખ માટે કઇપણ કરી શકે છે. આવા જ એક યૂક્રેનમાં રહેતા અરબપતિ બ્રિટિશ બિઝનેસમેન મોહમ્મહ જહૂર છે. તેમણએ પોતાની પત્નીના સરનાને સાચુ કરવા માટે 200 કરોથી વધારે રકમ ખર્ત કરી નાખી.
શું છે સપનુ
વાત એમ છે કે જહૂરની પૂર્વ મિસ વર્લ્ડ સિંગર પત્ની કમાલિયા પૉપ સ્ટાર બનવા માગે છે. તે અમેરિકામાં નામ કમાઈને ટેલર સ્વિફ્ટની જેમ દુનિયામાં છવાઈ જવા માગતી હતી. પત્નીના આસપનાને પૂરું કરવા માટે 61 વર્ષના જહૂરે આશરે 2 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યાં. હવે તે પત્ની માટે 2.7 કરોડ પાઉન્ડનું પ્રાઈવેટ જેટ ખરીદવાનું વિચારી રહ્યાં છે. જેથી તે કીવથી લોસ એન્જેલિસ જઇને બેસ્ટ પ્રોડ્યુસર્સને મળી શકે.
જહૂર નથી ઇચ્છતા કે એમની 39 વર્ષની પત્નીને લાઈનમાં લાગવુ પડી અને ફ્લાઈટમાં થતા વિલંબને લીધે રાહ જોવી પડે. ઉલ્લેખનીય છે કે કમાલિયા પાસે 5 ઘોડા છે અને તે શેમ્પેનથી નહાય છે.
આગળની સ્લાઈડમાં જુઓ આ કપલના બીજા ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...