પત્નીના પગ જોઈને પતિ જાણી શકે છે પોતાનું ભવિષ્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્નીના પગ જોઈને પતિ જાણી શકે છે પોતાનું ભવિષ્ય.. દરેક સ્ત્રીના પગમાં કોઈક ખાસ નિશાન હોય છે, જે તેના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. જે સ્ત્રીના પગના તળીયા પર ચક્ર-ધ્વજ અને સ્વસ્તિકનું નિશાન હોય તે, જણાવે છે કે તેની સાથે લગ્ન કરનાર વ્યક્તિને રાજ સુખ પ્રાપ્ત થશે
અન્ય સમાચારો પણ છે...