હચમચાવી દેશે હવસનાં આ હેવાનો, કેવી ભયાનક છે ઝનૂની હરકતો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિઝિકલ રિલેશન મનુષ્યજાતિની એક પ્રાકૃતિક જરૂરિયાત છે અને તે દરેક મનુષ્યનો નૈસર્ગિક સ્વભાવ છે એમ કહેવામાં આવે તો કશું જ ખોટું નથી. પણ જો આ પ્રક્રિયા મનુષ્યના દિમાગ પર હાવી થઈ જાય, તો તે એક રોગની શ્રેણીમાં આવી જાય છે.

આ રોગ ત્યારે વધારે ભયાનક થઈ જાય છે, જ્યારે તેના પીડિતને ન તો સમયની ચિંતા હોય કે ન તો સંબંધનું કોઈ ભાન રહે. આટલું જ નહીં, તેનાથી ભયાનક વાત બીજી શું હોઈ શકે કે હવસની ભૂખ માટે જ્યારે આ વિકૃત માનસિક અવસ્થામાં રોગી એવું પણ ન વીચારે કે તે જેની સાથે શારીરિક સુખ માણી રહ્યો છે તે મનુષ્ય છે કે જાનવર.

આવો આવા જ વિકૃત માનસિક અવસ્થાના રોગીઓ સાથે આપણે મળીએ, જેમણે પોતાની હવસ માટે પ્રાણીઓને પણ નથી છોડ્યા.