અરરર.. જુઓ, કેવી રીતે બને છે દુનિયાની સૌથી મોંઘી કૉફી!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સવારે ઊંઘ ઉડાડવા કૉફીના આ એક કપને પીવાની જરૂરિયાત નહીં રહે, કેમ કે તેની કિંમત જ તમારી ઊંઘ ઉડાડી દેવા કાફી છે.

બ્રિટનમાં આ કૉફીના કપની કિંમત 5800 રૂપિયા છે. લંડનમાં મળતો આ કૉફી કપ દુનિયાનો સૌથી મોંઘો કૉફી કપ છે.