પહેલી શરત, વાંચીને હસવાનું નહીં, અમેરિકામાં રહેતા ગુજરાતીનું 'A to Z'

How About Gujarati in ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ ?

bhaskar.com

Jun 15, 2012, 12:54 PM IST

gujju256_256કાન્જીભાઈ તેમના પુત્રના લગ્ન માટે કંકોત્રી તૈયાર કરાવવા બકુલ પ્રિંટર્સ(ભારત)વાળા પાસે ગયા.

કાન્જીભાઈ સારૂં અંગ્રેજી જાણતા નહોતા, એટલે તેમણે બકુલ પ્રિંટર વાળાને કહ્યું કે તેઓ તેમની મદદ કરે. બકુલભાઈ કંકોત્રી તૈયાર કરીને કાન્જીભાઈ પાસે મુકી, તો તરત જ કાન્જીભાઈ તેને ચેક કરવા લાગ્યા. પણ તેઓએ જોયું તો કંકોત્રીમાં ક્યાંય 'RSVP' લખેલું નહીં.

બકુલભાઈ, કાન્જીભાઈના જ્ઞાનને જાણી આશ્ચર્ય પામી ગયા, બકુલભાઈએ પુછ્યું કે આ 'RSVP'નો અર્થ શું ? કાન્જીભાઈએ તાત્કાલીક રિપ્લાય આપ્યોઃ - "Rupiyaa Saathe Vehlaa Padhaarjo" :)

ABCDને આવી રીતે તમે ક્યારેય નહીં સાંભળી હોય.. = American Born Confused Desi..!

પણ એક ગુજરાતીને..ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZમાં કેવી રીતે કહેશો?

જુઓ આ રીતે.. American Born Confused Desi Emigrated From Gujarat, Housed In Jerseycity, Keeping Lots Of Motels, Named Omkarnath Patel, Quickly Reached Success Through Underhanded Vicious Ways, Xenophobic Yet Zestful..!

આ કૉમેડી લેખ અમને પ્રિતિ દવે નામની એક વાચકમિત્રએ મોકલી આપ્યો છે. જો તમારી પાસે પણ આવો કોઈ રમૂજી લેખ, તસવીરો કે વીડિયો હોય જેને તમે શેર કરવા માંગો છો તો અમને [email protected]પર મોકલી આપો.

તસવીરો ઉપરાંત જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજગ ગજબનો બનાવ પણ બન્યો હોય તો તે પણ અમને [email protected]પર મોકલી શકો છો.

(નોંધઃ ઉપરોક્ત વાતો માત્ર મનોરંજન પુરતી જ છે, તેનો ઉદ્દેશ વાસ્તવિક્તા અને કોઈની ભાવનાઓ કે લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી, વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.)


X
How About Gujarati in ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ ?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી