તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમે વિશ્વાસ નહી કરો, પણ આ 5 ભયાનક વસ્તુઓ માનવીના શરીરમાથી મળી છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: માવન શરીરમાં કાંકરી મળી આવે એવું તો આપણે ઘણીવાર સાંભળી ચૂક્યાં છીએ. પરંતુ કોઈના શરીરમાં વિચિત્ર વસ્તુઓ પહોંચી જાય અને એટલું જ નહીં અંદર જઈને વિકાસ પામે તો તમે વિશ્વાસ કરશો. પરંતુ સત્ય એ છે કે દુનિયામાં જુદી જુદી જગ્યાઓએ આવી ઘટનાઓ બની ચૂકી છે. અમે આજે તમને આવા જ રસપ્રદ અને માન્યામાં ના આવે એવા કિસ્સાઓ વિશે જણાવીશું.
પેટમાં જતી રહી જીવતી માછલી
ઓસ્ટ્રેલિયામાં એક છોકરાના શરીરમાં 2 સેન્ટીમીટર લાંબી માછલી જતી રહી. એ માછલીઓથી ભરેલી પાણીની ટાંકી સાફ કરતો હતો ત્યારે પ્રાઈવેટ પાર્ટ દ્વારા તે શરીરમાં પહોંચી હતી. માણસના શરીરમાં પાણીનું પ્રમાણ વઘારે હોવાથી તો અંદર જઈને પણ જીવતી રહી. તમારા માન્યામાં નહીં આવે પણ આ તદ્દન સાચી વાત છે. મેડિકલ પ્રોફેસર જેયરમન અને વેઝાવેન્થને એ બાળકની સારવાર કરી અને એનો પોતાના રિસર્ચમાં ઉલ્લેખ પણ કર્યો. માછલી બાળકના બ્લેન્ડરમાં પહોંચી ગઈ હતી. જો કે સારવાર પછી બાળકનો જીવ બચાવી લેવાયો હતો.
આગળની સ્લાઈડમાં જાણો આવા રસપ્રદ કિસ્સાઓ વિશે...
અન્ય સમાચારો પણ છે...