નિરોધનો રોમાંચક ઈતિહાસ, જાણીને કહેશો 'આવું તો હોય જ નહીં'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરિવાર નિયોજન માટે યૂઝ કરવામાં આવતા નિરોધ તો સૌએ જોયા જ હશે, આમ તો તે એક સામાન્ય વસ્તુ છે અને ભણેલા-ગણેલાથી લઈને અભણ લોકો પણ તેનો ઉપયોગ પરિવાર નિયોજન અને સંક્રમણથી બચવા માટે કરતા હોય છે.

શું તમે આ વાત ઉપર વિશ્વા કરી શકશો કે નિરોધનાં નિર્માણ માટે પ્રાચીનકાળમાં પ્રાણીઓની પેશીઓ, આંતરડાં, કાચબા અને લેનિન શીટ્સનો પણ ઉપયોગ થતો હતો?

ક્યારે-ક્યારે થયું આવું તેનો ઈતિહાસ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. શું ક્યારેય કોઈએ એવું જાણવાનો પ્રયત્ન કર્યો કે આજે જે નિરોધનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે તેનું અસ્તિત્વ ક્યારે સામે આવ્યું? જો નહીં તો જાણીશું આગળની સ્લાઇડમાં તેનો આ રોચક ઈતિહાસ..