હસીને હસીને વળી જશો બેવડ, જ્યારે જોશો ઇન્ડિયન મેરેજના 10 Photos

divyabhaskar.com

Jul 13, 2016, 12:10 AM IST
કોના લગ્ન કોની સાથે છે... અરે, વરરાજાને બોલાવો તો ખરા
કોના લગ્ન કોની સાથે છે... અરે, વરરાજાને બોલાવો તો ખરા
મિત્રો મળ્યાં તો પત્નીને ભૂલી ગયો વરરાજા
મિત્રો મળ્યાં તો પત્નીને ભૂલી ગયો વરરાજા
પંજાબમાં થયેલા એક લગ્નમાં ફેરા માટે ઉભા થયેસા વરરાજાનું નાડુ ખુલી ગયું!
પંજાબમાં થયેલા એક લગ્નમાં ફેરા માટે ઉભા થયેસા વરરાજાનું નાડુ ખુલી ગયું!
વરરાજા શુભ મુહુર્તની રાહ જોતો લાગે છે
વરરાજા શુભ મુહુર્તની રાહ જોતો લાગે છે
તમારી નજર પહેલા ક્યાં ગઈ, સાચુ કહેજો
તમારી નજર પહેલા ક્યાં ગઈ, સાચુ કહેજો
લગ્નઘેલા તે આનું નામ
લગ્નઘેલા તે આનું નામ
પરંપરાના નામે થાય છે આવા લગ્ન
પરંપરાના નામે થાય છે આવા લગ્ન
60નો વરરાજા અને 20 દુલહન
60નો વરરાજા અને 20 દુલહન
આમને મંગળસૂત્ર કરતા વાતો વધારે રસ લાગે છે
આમને મંગળસૂત્ર કરતા વાતો વધારે રસ લાગે છે
ખરેખર વિદાય કોની થાય છે...
ખરેખર વિદાય કોની થાય છે...
અજબ-ગજબ ડેસ્ક : ભારતમાં લગ્નને જીવનનો સૌથી મોટો પ્રસંગ માનવામાં આવે છે. તેથી આ દિવસ માટે યુવક-.યુવતી અને તેમનો પરિવાર અનેક પ્રયત્નો કરતા હોય છે. જ્વેલરી, ડ્રેસિંગથી લઇને ફોટોગ્રાફર્સની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો કે આટલી તકેદારી છતાં સ્ટેજ પર એવું કઇંક થઈ જાય છે કે આનંદની પણ રમૂજી બની જાય છે.
 
પંજાબમાં વરરાજાનું છૂટી ગયુ નાડુ
પંજાબમાં એક લગ્નમાં ફેરા ફરવા માટે વરરાજા ઊભો થયો ત્યારે એના પાયજામાનું નાડુ ખૂલી ગયું હતુ. આ દૃશ્ય જોઈને બધા લોકો હસી પડ્યાં હતા. આ ઘટના થોડી વધારે પડતી કહેવાય પણ લગ્નમાં નાના મોટા ફની પ્રસંગો થઈ જ જતા હોય છે. આવા જ ફોટાનું કલેક્શન અહીં મુકવામાં આવ્યું છે.
 
X
કોના લગ્ન કોની સાથે છે... અરે, વરરાજાને બોલાવો તો ખરાકોના લગ્ન કોની સાથે છે... અરે, વરરાજાને બોલાવો તો ખરા
મિત્રો મળ્યાં તો પત્નીને ભૂલી ગયો વરરાજામિત્રો મળ્યાં તો પત્નીને ભૂલી ગયો વરરાજા
પંજાબમાં થયેલા એક લગ્નમાં ફેરા માટે ઉભા થયેસા વરરાજાનું નાડુ ખુલી ગયું!પંજાબમાં થયેલા એક લગ્નમાં ફેરા માટે ઉભા થયેસા વરરાજાનું નાડુ ખુલી ગયું!
વરરાજા શુભ મુહુર્તની રાહ જોતો લાગે છેવરરાજા શુભ મુહુર્તની રાહ જોતો લાગે છે
તમારી નજર પહેલા ક્યાં ગઈ, સાચુ કહેજોતમારી નજર પહેલા ક્યાં ગઈ, સાચુ કહેજો
લગ્નઘેલા તે આનું નામલગ્નઘેલા તે આનું નામ
પરંપરાના નામે થાય છે આવા લગ્નપરંપરાના નામે થાય છે આવા લગ્ન
60નો વરરાજા અને 20 દુલહન60નો વરરાજા અને 20 દુલહન
આમને મંગળસૂત્ર કરતા વાતો વધારે રસ લાગે છેઆમને મંગળસૂત્ર કરતા વાતો વધારે રસ લાગે છે
ખરેખર વિદાય કોની થાય છે...ખરેખર વિદાય કોની થાય છે...
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી