તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંક્રીટનો રસ્તો નહીં આ છે ભારતનું મહાનગર, જુઓ અદભતુ ફોટોઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: તસવીરો સાચુ જ બોલે છે પણ ઘણીવાર એનું સત્ય સમજવું બહુ મુશ્કેલ હોય છે. ખાસ તો ત્યારે જ્યારે ફોટોને એંગલ, અંતર અને કલરને લીદે ફોટો હોય એના કરતાં અલગ લાગતો હોય. આવામાં સત્ય જાણ્યાં પછી તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. આજે અમે તમને ટ્રીકી ફોટોઝ બતાવીશું. એમનું સત્ય જાણ્યાં પછી એમને વારંવાર જોવાનું મન થશે.

જુઓ પહેલો ફોટો...
આ છે દિલ્હીનો ફોટો
- ઉપરનો ફોટો દિલ્હીની સેટેલાઇટ ઇમેજ છે. આ સંતોષ પાર્ક અને ઉત્તમનગરનો વિસ્તાર છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઓછી આવકવાળા લોકો વસે છે.
- આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર ડેલી ઓવરવ્યૂ નામના યૂઝરે અપલોડ કર્યો છે. આ ઇન્સ્ટાગ્રામના એક પોપ્યુલર એકાઉન્ટ છે, જેના 5.5 લાખથી વધારે ફોલોવર્સ છે. એની પર દુનિયાના વિભિન્ન હિસ્સાઓની સેટેલાઈટ અને ડ્રોન ઇમેજ અપલોડ કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...