તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શકીરાને પણ પાછળ મુકી બેલે ડાન્સ કરે છે આ રાજસ્થાની છોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોલંબિયાની સિંગર ડાન્સર શકિરાનું પર્ફોમન્સ તો તમે જોયુ જ હશે,,શકીરાના હીપ્સ ડોન્ટ લાઈ સ્ટેપ્સ સાથે મળતુ આ પર્ફોમન્સ આપનાર રાજસ્થાનની ડાન્સર ગૌરી નાગોરી હાલ ઘણી જ પોપ્યુલર થઈ રહી છે..લોકો તેને રાજસ્થાની શકીરા કહીને બોલાવી રહ્યા છે..નાગૌરની રહેવાસી ગૌરી પોતાના નામ સાથે નાગોરી લગાવે છે. જે રાજસ્થાની ફોક સોંગ પર ડાન્સ કરવામાં ફેમસ છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો