ફુટબોલ રમશે આ હૉટ હસીનાઓ, પૉઝ આપતી આકર્ષક તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો છોકરીઓ શોર્ટ ડ્રેસિઝમાં ફુટબૉલ રમતી દેખાય તો મેદાનમાં આગ લાગી જાય. ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયન લિંગરી ફુટબૉલ લીગની શરૂઆથ કરવામાં આવી છે. આ લીગની શરૂઆતના અવસરે વિવિધ ટીમની ખેલાડીયોએ એક પ્રેસ કૉન્ફ્રેન્સ કરી. આ ફૉન્ફ્રેન્સમાં શામેલ કેટલીય ખેલોડીયોએ કે કેમેરામેનો માટે કેટલાય આવા આકર્ષક પોઝ પણ આપી દીધા. આ સ્પર્ધાનું આયોજન ઑસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં કરવામાં આવશે. તસવીરોમાં જુઓ આ હસીનાઓના ફુટબૉલ સાથેના પોઝ..