અજબ ગજબ ડેસ્કઃ લંડનની 26 વર્ષીય Sian Jamesonએ ભૂતની સાથે સેક્સ કરવાનો દાવો કર્યો છે. આ વાત ખરેખર ચોંકાવનારી છે. આ યુવતીએ જણાવ્યું છે કે ત્રણ વર્ષ પહેલાં બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ બાદ તે ઘર છોડીને એક નાના ગામમાં રહેવા લાગી હતી. અહીં એક નાના કોટેજને તેણે પોતાનું ઘર બનાવી લીધું હતું. જાણો શું થયું પછી...
- સિયાને જણાવ્યું કે જે કોટેજમાં રહેવા ગઇ હતી ત્યાંના ઓનરે અહીં કેટલીક બુક્સ અને પેઇન્ટિંગ્સ રહેવા દીધા હતા. એક રાતે તે સૂતી હતી ત્યારે તેની નજર કોટેજમાં ટિંગાડેલા એક જૂના ફોટો પર પડી.
- ઇ.સ. 1820ના આ પેઇન્ટિંગમાં એક સુંદર યુવક દેખાયો. તેને વિશે તે વિચારવા લાગી. થોડા સમય પછી તેણે બુક લખવાનું શરૂ કર્યું અને સાથે તેને રાતે વિચિત્ર સપના પણ આવવા લાગ્યા.
અને પછી એક દિવસ...
- સિયાને કહ્યું કે મને અનેક દિવસોથી વિચિત્ર સપનાં આવી રહ્યા છે. સપનામાં હું મારા બોયફ્રેન્ડ સાથે હોઉં છું. એક દિવસ રાતે મારી આંખ ખુલી તો તે મારા પલંગ પર હતો. મેં જોયું કે એ મારો બોયફ્રેન્ડ ન હતો. મને અહેસાસ થયો કે આ સપનું છે અને હું બેડથી ઉતરીને દૂર જવા લાગી ત્યારે જ દિવાલ સાથે અથડાઇ.
- જ્યારે હું દિવાલ સાથે અથડાઇ. હું ડરી ગઇ, કેમકે તે સપનું ન હતું. ત્યારે મને પાછળથી કોઇ અડ્યું. મારો અવાજ નીકળવાનો બંધ થઇ ગયો. હું સમજી હઇ કે આ એ વ્યક્તિ છે જેને મેં પેઇન્ટિંગમાં જોયો હતો. તેણે મારી સાથે સંબંધ બનાવવાનું શરૂ કર્યું.
- આ સમયે મને તેને વિશે અનેક વાતોનો ખ્યાલ આવી રહ્યો હતો. તેનું નામ રોબર્ટ હતું અને તે લગભગ 100 વર્ષ પહેલાં જીવતો હતો. અમારી વચ્ચે કોઇ વાત ન થઇ. પણ ટેલિપથીની મદદથી તે મારા મન સાથે વાત કરી રહ્યો હતો.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ આગળ શું થયું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.