તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Cute Apes Start Their Day By Singing To One Another At The Endangered Primate Rescue Centre In Vietnam

આ ગીબોન્સનો રાગ તમને ઘેલા કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબગજબ ડેસ્ક : શું ક્યારેય તમે કલ્પના કરી છે? કે પ્રાણીઓની સવાર તેમના જ સુમધુર સંગીતમય અવાજથી થાય છે? વિયેતનામના એક નાશપ્રાય પ્રાણી બચાવો કેન્દ્રમાં સવાર સવારમાં ગીબોન્સ નામની વાંદરાની પ્રજાતિ મૂડમાં આવી હતી,,એક ગીબોન્સ એક સુંદર રાગ છેડીને કૂદાકૂદ કરવા લાગ્યો ,પોતાના જ એક સાથી એ જેવો રાગ છેડ્યો ,તરત જ બીજા ગીબોન્સ પણ સામે જ તેવો જ અવાજ કરી  સંગીતમય માહોલ બનાવા લાગ્યા. પછી શું? રાગ નીકળ્યો જ હતો એટલે  તેના સુમધુર સંગીતમય પડઘા બહુ દૂર એટલે કે 2કિલોમીટર સુધી સતત 20 મિનિટ્સ સુઘી સંભળાયા હતા.                                     
અન્ય સમાચારો પણ છે...