તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

OMG! પાણીમાં તરતું આ બ્લુ હાઈ હીલ્સ સેન્ડલ નહીં પણ ચર્ચ છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આ કોઈ શો પીસ કે મ્યુઝિયમ નહીં પણ ખુબસુરત ચર્ચ છે. જી હાં બ્રાઈટ બ્લુ કલરનું આ હાઈ હીલ સેન્ડલ એક ચર્ચ છે..
તાઈવાનના બુદાઈ વિસ્તારમાં એક એવુ ચર્ચ બનાવવામાં આવ્યુ છે જેને જોતા એવુ લાગે કે તે પાણી પર ચાલતુ એક સેન્ડલ છે..17 મીટર ઉંચા આ સેન્ડલને આસમાની કલરના કાચથી કવર કરેલુ છે..તેમાં હજારો સળીયા અને ધાતુનો પણ ઉપયોગ થયેલો છે..દુનિયાનું આ ખુબસુરત ચર્ચ તેની આકર્ષક ડિઝાઈનને કારણે ટુરિસ્ટોમાં ઘણું જ પોપ્યુલર છે,,રિપોર્ટ દિવ્યભાસ્કરડોટકોમ
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો