તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજીબ પરંપરાઃ અહીંના પુરૂષો બીજાની પત્નીને ચોરીને કરે છે આ કામ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દુનિયાભરમાં લગ્નના રિતી-રિવાજો અને પરંપરા ભાત-ભાતના છે..તેવો જ એક વિચિત્ર રિવાજ છે દ.આફ્રિકાની વોદાબ્બે આદિ જાતિનો આ આદિવાસીઓની એક પરંપરા તમને ચોંકાવી દેશે કે કોઈ રિવાજ આવો પણ હોય શકે? આ આદિજાતિમાં પહેલા લગ્ન પરિવારની મરજીથી થાય છે અને બીજા લગ્ન બીજા કોઈની પત્નીને ચોરીને કરવાના હોય છે..જી હાં અહીં દર વર્ષે સપ્ટેમ્બરમાં ગેરેવોલ ફેસ્ટિવલ યોજાય છે..જેમાં પુરૂષો પોતાના ફેઈસ પર લાલ રંગ લગાવી મહિલાઓને આકર્ષિત કરે છે..અને તેના પતિની નજરથી બચાવી પરણિત મહિલાની મરજીથી તેને ભગાડીને લઈ જાય છે..બાદમાં સમુદાય તે બંનેના લગ્ન કરાવે છે. આ લગ્નને પરિવાર માન્ય રાખે છે. અને તેને લવ મેરેજનો કરાર આપે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો