અચાનક બોટલમાંથી નીકળ્યું જીન, માંગ્યું અજીબો-ગરીબ વરદાન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નશાબંધી જ્યારે કોઈ રાજ્યમાં શરૂ થાય છે તો સૌથી વધારે દુઃખ તે લોકોને થતુ હશે, જેઓ નશાના સૌથી વધારે શોખીન હશે, અને નશો અને દારૂ મેળવવા માટે જુદા-જુદા પ્રયત્નો કરતા હશે.

નશાબંધીના દિવસોમાં લોકોને કેવા પ્રકારની ચિંતાઓ થતી હોય છે અને દારૂના શોખીન લોકો કેવા ઉતાવળા-બેબાકળા બને છે, ખરેખર આ વીડિયોમાં જોવા જેવું છે.

વીડિયાઃ રાજશ્રી પ્રોડક્શન/રાજશ્રી.કૉમ