અજબગજબ ડેસ્ક:પાન્ડા અને મોરનો આ વીડિયો જોઈ ખુશ થઈ જશો...મોરને પકડવા માટે પાન્ડાનો પ્રયાસ આમ તો સરાહનીય છે.. પણ મોરને પકડવા પાન્ડાએ મચાવી ધમાચકડી...અંતે થાકીને ગુસ્સે થઈને શાંત બેસી ગયો પાન્ડા.. જુઓ પાન્ડાએ મોરને પકડવા માટે કેવા કેવાં પ્રયાસો કર્યા.. અંતે મોર હાથમાં ન આવતા પાન્ડા થાકીને હાર માની જાય છે.. અને આટલું દોડ્યા બાદ ભૂખ લાગતા તે બસ ખાવા બેસી જાય છે.. મોર તેને ચીડવતો હોય તેમ પાન્ડાની આગળ કળા કરે છે.. તેમ છતાં પાન્ડા પછી મોરને પકડવાનો પ્રયાસ કરતો નથી.