તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતિય ભેજાની ચાઈનીઝ ભેળ કરી નાખશે આ ફની દ્રશ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાથમા કેમેરો હોય, તો મજેદાર દ્રશ્યો મળી જ જાય છે ક્લિક કરવા માટે. આપણા ફેસબુક ફ્રેન્ડ સર્કલના મિત્રો જ્યાં એક બાજુ પોતાની ક્રિએટિવિટી અને ફોટોશૉપ જેવા સૉફ્ટવેરની મદદથી કઈંક અનોખી તસવીરો ક્રિએટ કરી રહ્યાં છે, તો ત્યાંજ પોતાના કેમેરા કે મોબાઇલ કેમેરાથી પણ કેટલીક આવી ક્ષણોની તસવીરો ક્લિક કરી જ લેતા હોય છે, જેના વિશે તેમનો ખ્યાલ કઇંક અનોખો હોય છે.

ઇન્ટરનેટ પર વિદેશી મીડિયામાં એક અનોખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને એ છે સ્ટેચ્યું સાથે અજીબોગરીબ અંદાજમાં તસવીરો ખેંચાવાનો. સ્ટેચ્યૂ સાથે એવા અજીબોગરીબ નખરાં કરતા જોવા મળે છે કે જોતાની સાથે જ હસી પડાય. તેઓ તેમની આ મેજદાર તસવીરોને તેમનાં મિત્રો વચ્ચે શેર કરી રહ્યાં છે અને બદલામાં ભારે કમેન્ટ્સ અને લાઇક્સ પણ મેળવી રહ્યાં છે.

તો રાહ શેની જુઓ છો, ક્લિક કરો આગળની સ્લાઇડ અને જુઓ તેમનો આ ટ્રેન્ડ. કદાચ આવો જ કોઈક અનોખો આઈડિયા તમને પણ ક્લિક કરી જાય અને તમે પણ આવા જ કઇંક અંદાજમાં તસવીરો કેપ્ચર કરાવીને તમારા મિત્રો વચ્ચે ગુગલ પ્લસ, ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ વેબસાઇટ્સમાં શેર કરી શકો.