તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાયરલ થઇ રહ્યાં છે આ 14 ફની ફોટોઝ, જોઈને હસવું રોકાશે જ નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: સોશિયલ મીડિયામાં આજકાલ બહુ જ ફની ફોટો વાયરલ થઈ રહ્યાં છે. જેને જોઈને તમને નવાઈ લાગશે. ક્યાંક જાડી છોકરીને ઉંચકીને ફોટો પડાવનાર છોકરાના એક્સપ્રેશન હસાવશે છે તો ક્યાંક છોકરીનો લાંબોલચક ચોટલો. અહીં અમે આવા જ ફની ફોટો જ બતાવ્યાં છે.
જાડી ગર્લફ્રેન્ડને ઉંચકી નથી શકતો છોકરો
આ ફોટો જુઓ એમાં બે કપલ છે. એક છોકરાએ તો ગર્લફ્રેન્ડને ઉચકી લીધી પણ બીજાની ગર્લફ્રેન્ડનું વજન વધારે હોવાથી એના ચહેરાના રંગ ઉડી ગયા છે.
આગળની સ્લાઈડમાં જુઓ આવા બીજા ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો