તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાઈનું માથુ ધડથી થઇ ગયુ અલગ, જુઓ આવા અન્ય સ્ટ્રેન્જ ફોટો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ - ગજબ ડેસ્ક: આપણે એવા ઘણાં ફોટોઝ જોતા હોઈએ છીએ જેમાં આખો દરિયા કિનારો કે ગ્રાઉન્ડ જેવા સ્થળો એક જ ક્લિકમાં આવી જાય. આપણે એવો ફોટો પાડવા જઇએ તો એ શક્ય નથી બનતું. તેથી આપણે એને કાં તો ફોટોશોપ માની લઇએ છીએ અથવા તો 'આવા ફોટો પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ જ પાડી શકે.' પરંતુ ખરેખર તો આ એક ટેકનોલોજી છે.
શું છે પેનોરેમિક ફોટો
ઘણાં સ્માર્ટફોન આવા ફોટો પાડવાની ફેસિલિટી હોય છે. Panoramic Photos એ કોઈ સળંગ વ્યૂને એક જ ક્લિકમાં કેપ્ચર કરવાની ટેકનોલોજી છે. આના વિશેની માહિતી વેબસાઈટ પર ઇઝિલી મળી રહે છે. પરંતુ જ્યારે ક્લિક કરવામાં મિસ્ટેક થાય ત્યારે ઉપરના ફોટોમાં દેખાય એવું રિઝલ્ટ આવે છે. આ ફોટોના રિઝલ્ટ જોઈને એ નથી સમજાતુ કે ઓબ્જેક્ટ ત્યાં કરતું શું હતું?
આગળની સ્લાઈડમાં જુઓ એક એકથી ચઢીયાતા પેનોરેમા ફેલના ફોટોઝ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો