IMRAN KHANએ પાકિસ્તાનમાં કર્યુ હલ્લાબોલ, તો આવી ઉડી મજાક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ બીજા બધાને ટેન્શન આપનાર દેશ પાકિસ્તાનની સ્થિતિ આજકાલ ઠીક નથી. સમસ્યાઓમાં ફસાયેલા નવાઝ શરીફને આજકાલ પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનના બાઉન્સરોનો મારો સહન કરવો પડી રહ્યો છે. અને મિયાં એવુ લાગી રહ્યુ છે કે જો આ ફાસ્ટ બોલરને રોકવામાં નહીં આવે તો નવાઝના આઉટ થવાના ચાન્સ વધી જશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નવાઝ શરીફને સત્તામાંથી હટાવવાની માંગ કરી રહેલા પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાન પોતાના હજારો સમર્થકો સાથે દેશના અત્યંત સુરક્ષિત વિસ્તાર રેડ ઝોન અને સંસદ ભવન પાસે પહોચી ગયા હતા.
એક તરફ ઈમરાન ખાન ત્યાં પહોચી ગયા, તો તેના પર જોક્સની મજાક લેવા વાળા પણ સોશિયલ સાઈટ્સ પર કુદી ચુક્યા છે. જોઈએ કે ઈમરાનને લઈને આખરે શું-શું ચાલી રહ્યુ છે...