તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતના રસ્તાઓ પર જોવા મળે છે આવા નમૂના, જૂઓ વાયરલ Photos

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
 
અજબ-ગજબ ડેસ્ક: ભારતીય સડકો પર જોવા મળતાં અનેક અજીબો-ગરીબ લોકોના ફોટા આજકાલ સોશિયલ સાઈટ્સ પર વાયરલ થઈ રહ્યા છે. કેટલાક ફોટો એટલા ફની છે કે તેને જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં.અહીં તમને ઈન્ડિયન સડકોની ફોટો દર્શાવી રહ્યું છે, જેને જોઈને તમે હસી-હસીને લોટ-પોટ થઈ જશો.
 
ઓછા નથી ભારતીય
ભારતીયો વિશ્વમાં કંઈ અમસ્તા જ ફેમસ નથી. કેટલાક તેમની ટેલેન્ટ માટે હોય છે તો અમુક તેમની મૂર્ખતા માટે હોય છે. ફોટામાં કોઈ હાથીને ટ્રેક્ટરમાં લઈ જઈ રહ્યા છે. આ ઉપરાંત કોઈએ પોતાની કારને બળદગાડી બનાવી દીધી છે. તો વળી આ છોકરીએ રોલર કોસ્ટર સ્કૂટર બનાવી દીધી છે.
 
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, આવા જ ફોટા...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો