વીજળી ડૂલ થતા ફની રિએક્શન, It happens only in India

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમા ખાં, આપણે ત્યાં ભારતમાં લાઇટ આવે છે ઓછી અને જાય છે વધારે અને દેશનાં મોટા ભાગનાં શહેરોમાં વીજળી તેમની સાથે સંસાકુકડી રમતી હોય છે, તેમ કહીંએ તો કશું જ ખોટું નથી. જો શહેરોનો આ હાલ છે તો વીચારો ગામડાંઓનું તો શું થતું હશે. ગામડાંઓમાં વીજળીના જે 'ઝટકાં' લાગે છે તેનો આલમ તમે પણ અનુભવી શકો છો.
જોકે લાઇટ ન હોવી જેટલી દુઃખદ વાત છે, તેટલી જ તેના ગુલ થયા બાદ બનતી કેટલીક રમૂજી ઘટનાઓ પણ ઘણી વખત જોવા મળે છે. આ ઘટનાઓ ખૂબ જ મજેદાર હોય છે અને તેની મસ્તીમાં તમે પણ પોતાની સમસ્યા ભૂલી જતા હોવ છો. ફેસબુક, ટ્વિટર જેવી સોશિયલ મીડિયામાં સક્રિય ક્રિએટિવ લોકોએ અહીં કેટલીક કલાકારી દેખાડી છે જે અહીં તસવીરોનાં માધ્યમે આપણે જોઈ શકીશું. તેને જોઈને-વાંચીને તમારા ચહેરા ઉપર પણ સ્માઇલ આવી જાય તો નવાઈ નહીં.
ભારતમાં જ્યારે વીજળી જાય તો કેવી-કેવી રમૂજી સિચ્યુએશન ઊભી થતી હશે, તેની એક ઝલક અહીં સોશિયલ મીડિયાની ફની તસવીરોમાં જાણીશું..