તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોઈલેટ સીટમાં બનાવ્યુ તાપણું, જુઓ તાપણીના ફોટાનું નવુનકોર કલેક્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક : શિયાળો શરૂ થતા જ તાપણીનો જમાનો આવી જાય. બધાને બહાર બેસીને ઠંડીની મજા માણવી હોય પણ ઠંડકને લીધે બેસી શકતા નથી. કોઈ લાકડા ભેગા કરીને તાપણું કરે છે તો વળી કોઈ આસપાસના પાંદડા અને થોડો કચરો ભેગો કરીને તાપણું કરે છે.
કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં તો લોકો પોતાનું તાપણું સાથે લઇને ફરે છે. એને કાંગરી કહેવાય છે.
આજે અમે તમને ફની લાગે તેવા તાપણાંના ફોટો બતાવીશું.
મોલમાં ગયા અને લાગી ઠંડી
લોકોના મગજ ઘેલા હોય છે. આ લોકોએ પોર્ટેબલ તાપણું કરી શકાય એ માટે મોલમાંથી ટ્રોલી ખરીદીને વસાવી લીધી લાગે છે. તો વળી કોઈએ ટોઈલેટના સિંકમાં કોલસા નાંખીને તાપણું કર્યું છે. આમ પણ ઘણાં લોકો એ સીટને 'હૉટસીટ' કહેતા જ હોય છે.
અન્ય સમાચારો પણ છે...