તમને સગી આંખો પર વિશ્વાસ નહીં થાય આ દ્રશ્યો જોયા પછી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમને કહેવામાં આવે કે સાપ અને નોળિયા વચ્ચે દોસ્તી થઈ ગઈ છે અને તે એકબીજા સાથે હસી-ખુશીથી જીવી રહ્યાં છે, તો સ્વાભાવીક છે કે તમને ગજબનું આશ્ચર્ય થશે. કેમ કે બાળપણમાં જ તેમની દુશ્મનાવટના કિસ્સા સાંભળ્યા છે.

એવી જ રીતે પાળતું કૂતરાં અને ખતરનાક દિપડા જેવા પ્રાણીઓની દોસ્તીમાં પણ કોઈ મેળ નથી દેખાતો. જો તમને કહેવામાં આવે કે તેમની વચ્ચેની મિત્રતાનું મજબૂત બંધન ભલભલાને આશ્ચર્યમાં મૂકી દે છે તો તમે પણ ચોંકી ઊઠશો.

જો આ મિત્રોને જય અને વીરૂનો નવો અવતાર માની લેવામાં આવે, તો કઈંક જ ખોટું નહીં હોય કેમ કે બન્નેમાં પ્રેમ જ એ પ્રકારનો છે.

આગળની સ્લાઇડમાં જોઈએ તેમની દોસ્તી અને મસ્તીના અદભુત દ્રશ્યોઃ-