તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે અંધારી આલમની લેડી ગેંગસ્ટર્સ, કરાવતી સ્મગલિંગ, મર્ડર અને સેક્સવર્ક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: મેકિસકોની ડ્રગની હેરાફેરી કરતી કુખ્યાત મહિલા મેલિસા ' લા ચાઈના' કૈલ્ડેરેનને એકાદ વર્એષ પહેલા અરેસ્ટ કરવામાં આવી છે. .તમને નવાઈ લાગશે પણ મેલિસા ' લા ચાઈના' કૈલ્ડેરેન ઉપર 180થી વધારે હત્યાઓનો આરોપ હતો. સૌથી રસપ્રદ વાત તો એ હતી કે એની ધરપકડ કરાવવામાં એના બૉયફ્રેન્ડે જ પોલીસની મદદ કરી હતી. એટલું ઓછું હોય તેમ એણે તો પોતાની ગર્લફ્રેન્ડને સાઈકિક પણ ગણાવી હતી. જે હોય તે પણ એની તાકાતનો અંદાજ તો એ વાતથી જ લગાવી શકાય છે કે આટલા બધા ગુનાઓ કર્યા હોવા છતાં પોલીસ તેને એરેસ્ટ કરી શકી નહોતી.

દુનિયામાં મેલિસા એકલી તાકાતવર મહિલા અપરાધી કે માફિયા નથી. આવી તો ઘણી મહિલા માફિયા કે ગેંગસ્ટર છે જેને પકડવામાં પોલીસને પરસેવો છૂટી જાય છે. કેટલીક વાર તો એવું પણ બને છે કે એ ત્યારે જ પોલીસના સકંજામાં આવે છે જ્યારે એ આત્મસમર્પણ કરે. આજે એવી મહિલા ગેંગસ્ટર્સની વાત કરીશું જે પોલીસ માટે મોટી સમસ્યા બની ગઈ છે. આ મહિલાઓ એ માન્યતાને તોડે છે કે મહિલાઓ પુરુષો કરતા પાછળ છે (ખરાબ કામોમાં પણ) અથવા તો એમનો પ્રભાવ ઓછો હોય છે. આ મહિલાઓએ ઘણી હત્યા, અપહરણ, ડ્રગની હેરાફેરી અને વેશ્યાવૃત્તિ જેવા ઘણાં ગંભીર ગુનાઓ કર્યાં છે.
આગળની સ્લાઈડમાં આવી જ 9 મહિલાઓ વિશે જાણો જેમની ક્રાઈમ હિસ્ટ્રી બહુ ખતરનાક અપરાધોથી ભરેલી છે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો